"PM મોદી વિષ્ણુનો અવતાર", એક્ટર સુદેશ બેરીએ કહ્યુ- સીજેપીવાળા લુખ્ખાં- ભિખારી...
સુદેશ બેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવીને કહ્યુ છે કે તેઓ રામ રાજ્ય લાવ્યા છે. એક્ટરે કોકરોચ જનતા પાર્ટીના લોકોને લુખ્ખા અને ગાંડા ગણાવતા ઘણાં અપશબ્દો પણ કહ્યા છે. સુદેશ બેરીએ કહ્યુ છે કે આવા લોકોની કોઈ ઓકાત નથી, ક્લાસ નથી અને આ બધાં અહીં જ ફના થઈ જશે. આ ભિખારી અને મરેલા લોકો છે.
બૉર્ડર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ અને સુરાગ જેવા ક્લાસિક શૉના એક્ટર સુદેશ બેરીએ કૉકરોચ જનતા પાર્ટી (CJP) પર શાબ્દિક હુમલા કર્યા છે. તેમણે એ તમામને કોસ્યા છે કે જેમણે વ઼ડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો કહ્યા છે.
સુદેશ બેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવીને કહ્યુ છે કે તેઓ રામ રાજ્ય લાવ્યા છે. એક્ટરે કોકરોચ જનતા પાર્ટીના લોકોને લુખ્ખા અને ગાંડા ગણાવતા ઘણાં અપશબ્દો પણ કહ્યા છે. સુદેશ બેરીએ કહ્યુ છે કે આવા લોકોની કોઈ ઓકાત નથી, ક્લાસ નથી અને આ બધાં અહીં જ ફના થઈ જશે. આ ભિખારી અને મરેલા લોકો છે.
સુદેશ બેરીએ આ વાત અકંપની અક્કી નામના પોડકાસ્ટમાં કહી, જેની ઘણી ક્લિપ્સ એક્સ પર વાઈરલ થઈ રહી છે. સુદેશ બેરીના આ બેખોફ અને બેબાક તેવર જોઈને લોકો પણ હેરાન છે. તેઓ પણ એક્ટરને ખૂબ સંભળાવી રહ્યા છે.
સુદેશ બેરીએ કોકરોચ જનતા પાર્ટી અને તેના લોકોને બેકાર ગણાવતા કહ્યુકે પેલી બાજૂ બેસીને કઈ પાર્ટી લઈને બેઠા છે જંતર-મંતર પર આ નવી પાર્ટી. કંઈ નહીં. આ બધાં ભિખારી છે. મરેલા લોકો છે. મને ખબર નથી, એજીપી, પીજીપી, સીજી.. જે પણ કંઈ નામ હોય, નથી લેતો કોઈનું. હું તેમને જાણતો નથી, ઓળખતો નથી.
સુદેશ બેરીએ દાવો કર્યો છે કે સીજેપીના અધ્યક્ષે તેમને ફોન કરીને આંદોલન સાથે જોડાવા કહ્યુ હતુ, પણ તેમણે ફોન કાપી નાખ્યો. તેઓ બોલ્યા, તેમનો પ્રેસિડેન્ટ મને ફોન કરે છે કે સર આવો જોઈન કરો. મે બ્લોક કરી દીધો. દોસ્ત હતા મારા. આટલા વર્ષોથી જાણે છે. અમે આ પાર્ટી લોન્ચ કરી છે ધ મુફલિસ પાર્ટી ઓફ ઈન્ડિયા. ધ ગૂંગે બહરે ઓફ ઈન્ડિયા. ભાઈ તમે કરો. મારી પાસે તમારા માટે ન પૈસા છે, ન વય છે, ન કંઈ છે. ના મારી સાઈકી છે અને ન તો મારી પાસે ગ્રે સેલ્સ કે ભાષા છે. આ બધાં ભિખારી છે, બેકાર લોકો છે. તેમની પાછળ કોઈ નાન-નાના.. ઓ તેરી દો ટકે કી નોકરી, મેરા લાખો કા સાવન જાયે.. આ વેચાયેલા લોકો છે.
સીજેપી પર આક્રોશ વ્યક્ત કરતા એક્ટર સુદેશ બેરીએ કહ્યુ કે મુફલિસ લોકો છે આ. તેમને લકવા મારી ગયો છે. આ લોકો દેશને વધુ પાછળ લઈ જઈ રહ્યા છે. પાછળ ખેંચી ર્હયા છે. શું તેઓ બાળકસોને ગાર્ડન આપી શકે છે. ઓલ્ડ એજ હોમ આપી શકે છે. તેમને કહો અમે માત્ર ઓલ્ડ એજ હોમ બનાવીશું લોકો માટે ત્યાં. જંતર મંતર પર ઉભા થઈને એક જ કામ કરીશું. ઓલ્ડ એઝ હોમ બનાવીશું ને બાળકોની તેમની ટ્રીટમેન્ટ કરીશું. લુખ્ખાં છે બધાં. તેમને કંઈ ખબર નથી, કંઈ ખબર નથી. ભાઈ માફ કરજો હે ભગવાન.
સુદેશ બેરીએ કહ્યુ કે લખ્ખા છે બધાં લુખ્ખાં. પાછળ બેઠેલો ઈન્ડસ્ટ્રિયલિસ્ટ ફંડ કરે છે. તે આવા જ ફાટેલા ચંપલવાળા બધાં આવા જ ઉભા થઈને માઈક પર, કોઈ આ કરી રહ્યું છે, કોઈ ડાન્સ કરી રહ્યું છે, તો કોઈ તે કરી રહ્યું છે. અહીંથી જ શરૂ થાય છે અને અહીં જ ખતમ થઈ જાય છે. આ ફના થઈ જશે. શું બકવાસ છે, કંઈક વિચિત્ર જાનવરનું નામ લઈને પાર્ટી બનાવી દીધી. લક્ડબગ્ધા પાર્ટી કેમ બનાવતા નથી. બહન દી... ગાંડા ભેગા થયા છે બધાં. કોઈ ક્લાસ નથી, કોઈ ઔકાત નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપશબ્દો કહેનારાઓની ઝાટકણી કાઢતા સુદેશ બેરીએ કહ્યુ કે મોદીની ચ્હા દુનિયા પર ભારે પડી ગઈ અને અહીં પોતાના જ દેશના લોકો તેમની પાછળ પડયા છે. તે બોલ્યા, આવી ગયા આ બાજૂ ઈંગ્લિશ ઠોકનારા, હિંદીમાં નામ લખી નથી શકતા. તેમને ઉ-ની માત્રા નથી ખબર કઈ છે. તેમને આપણા પ્રાઈમ મિનિસ્ટરનું નામ ખબર નથી. પ્રાઈમ મિનિસ્ટર કોણ છે. બસ એક જ વ્યક્તિને ગાળો આપવી છે.. નરેન્દ્ર મોદી આવા છે, નરેન્દ્ર મોદી આવા છે. હવે નરેન્દ્ર મોદી... તેમણે બિચારાએ શું બગાડયું છે યાર. તેમને ચ્હા વેચવા દો. આખી દુનિયામાં ચ્હા વેચીને આવ્યા છે. તેમણે એવી ચ્હા વેચી છે કે જેની સુગંધથી જ લોકો મરી જઈ રહ્યા છે. તેમની ચ્હા ભારે પડી ગઈ દુનિયા પર.
સુદેશ બેરીએ આગળ કહ્યુ કે આ આજકાલના છોકરા સમજે છે કે ગાળો આપીને હું લાઈક્સ વધારી લઈશ, ઈન્કમ વધારી લઈશ પછી આરામથી ઘરે બેસીશ. ઉલ્લના પઠ્ઠા ભેગા થઈ ગયા સૌના સૌ. લકવા થયો છે આમને સર, લકવા. શું છે આ બધું. સોશયલ મીડિયાને લઈને સૌને લકવા મારેલો છે.
સુદેશ બેરીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યુ કે હવે મારે મોદીજીના પગ ધોઈને પીવા છે. તો જો તમે મને મોદીજીથી ભેંટો કરાવી દો. હું જાણતો નથી તેમને. ખાલી હું તો. જેવું ઈશ્વરને જોયા નથી આપણે, તો પણ તેમની પૂજા કરીએ છીએ. તો હુમં પણ તેમની એટલી જ ઈજ્જત મોદીજીની કરું છું. આમા કોઈ ખરાબ વાત નથી. કરું છું તો કરું છું. તે એક વિષ્ણુ અવતાર છે. તે માણસ નથી. તો શરમ નથી આવતી આપણે તેમને કંઈ કહેતા. ક્યાં પ્રકારના હિંદુ છીએ આપણે...