કિમ જોંગ ઉને તેની પુત્રી અને પત્ની સાથે બેસીને સર્કસના આખા શૉનો આનંદ માણ્યો હતો.
SHORT NEWS
625 articles found
SHORT NEWS
નવસારીના ધોલાઈ પોર્ટ નજીક ફસાયેલી ફિશિંગ બોટમાંથી 9 માછીમારોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યુ કરાયું
Bookmarkદરિયાનું પાણી છીછરું હોવાથી કોસ્ટગાર્ડની રેસ્ક્યૂ બોટ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર દ્વારા કોસ્ટગાર...
સાણંદની સીમમાં તેમજ સાણંદથી મોટી દેવતી ગામ તરફ જવાના માર્ગ અને તેની આસપાસના વિસ્તારમાં દીપડાના પંજાના નવા નિશાન મળ્યા છે
ક્યાં જિલ્લામાં ઓબીસી, એસસી, એસટી અને અન્ય કેટેગરી માટે કેટલી બેઠકોની ફાળણી કરવામાં આવી છે, તેની સ્પષ્ટ વિગતો જાહેર કરવાની માગણી પણ ઉઠી છે
કેજરીવાલ-ભગવંત માને AAP MLA ચૈતર વસાવા સાથે કરી મુલાકાત, વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચી કરી ચર્ચા
Bookmarkઆમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મી પર હુમલાના કેસમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે
સહકાર પેનલના ઉમેદવાર એવા બારડોલી સુગરના કાર્યકારી પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલની હાર થઈ છે અને પરિવર્તન પેનલના સતીષ પટ...
અંકલેશ્વર-ભરુચ રોડ પર પોલીસે રેલી અટકાવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ અને પછી ખેડૂતોએ માર્ગ પર બેસીને ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્...
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે આ લોકો જે કંઈપણ કહે છે,ત તે શું રાષ્ટ્રીય થઈ જાય છે. તેમણે કહ્યુ છે કે આ લોકો વિચારે છે કે જે કહી દીધું, તે કાયદો...
પોલીસ દરોડો પાડયાની જાણકારી હોવાનો નનૈયો ભણ્યો, તો સવાલ એ છે કે ભાગોની બૂમ કેમ પડી ? શું કોઈ ષડયંત્ર હતું કે મજાક કરાઈ હતી?
દિલ્હી પોલીસે દેખાવો સાથે જોડાયેલા ગંભીર આરોપોનું ખંડન કર્યું. જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના નેતૃત્વમાં થયેલા દેખાવ દરમિયાન પોલીસ પર કથિ...
Showing 291–300 of 625 articles · Page 30 of 63