સુરતમાં શ્રાવણની શરૂઆતે જ બીલીપત્રના વૃક્ષ પર ફાંસો ખાઈ પ્રેમીયુગલે જીવન ટૂંકાવ્યું,બંને બે દિવસથી હતા ગુમ
Bookmarkમૃતક યુવક 24 વર્ષનો હતો અને તે મૂળ દાહોદનો વતની હતો. તે દોઢ માસ પહેલા જ આજીવિકા રળવા સુરત આવ્યો હતો. યુવકના અગાઉ બે લગ્ન થઈ ચુક્યા હતા