ભારે વરસાદ તથા ઢાઢર નદી/દેવ ડેમનું પાણી આવવાથી પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી
SHORT NEWS
625 articles found
SHORT NEWS
રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત સિંહબાળને વધુ સારવાર અને સતત પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ખસેડવામાં આવ્યું છે.
અંબિકા નદીના કાંઠાના ગણદેવી અને વાંસદા તાલુકાના 45 ગામો પૂરથી પ્રભાવિત થયા છે.
પૂર્ણા નદીના પાણી નવસારી શહેરના કાલિયાવાડી, સ્ટેશન રોડ, શાંતાદેવી, દશેરા ટેકરી, બેસ્તખાડા, ઝવેરી સડક, વિરાવળ, રિંગ રોડ અને બંદર રોડ સહીતના ઘ...
બસ્તરમાં ઈંદ્રાવતી નદીના જળસ્તરમાં ઘટાડો થવા છતાં બીજાપુર જિલ્લામાંથી મહારાષ્ટ્ર અને તેલંગાણાને જોડનારો મુખ્યમાર્ગ બંધ છે.
જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. 14.2 કિલોગ્રામવાળા ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત છે.
ઈંધણ ખર્ચ વધતાં ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે. CNGના વધેલા ભાવને કારણે સામાન્ય જનતાના માસિક ખર્ચમાં વધારો થશે.
પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે, તે 24મો હપ્તો ઓક્ટોબરમાં આવશે.
ગુજરાતમાં વરસાદની 4 સિસ્ટમો સક્રિય હોવાથી હવામન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપ્યું છે
19 વર્ષ બાદ કોલકત્તા પાછા ફર્યા બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન, કહ્યું-આ સ્વદેશ પાછા ફરવા જેવું
Bookmarkકોલકત્તા પહોંચેલા તસ્લીમા નસરીન પહેલી ઓગસ્ટે રવિન્દ્ર સદનમાં કટ્ટરપંથીઓ વિરુદ્ધના એક કાર્યક્રમમાં સામેલ થશે. આયોજકો મુજબ, આ કાર્યક્રમમાં પશ્...
Showing 441–450 of 625 articles · Page 45 of 63