ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમના ચૂંટણી નહીં લડનારા મહામંત્રી છે સુનીલ બંસલ, બી. એલ. સંતોષની ખુરશી પર છે નજર!
Bookmarkબી. એલ. સંતોષની ઈચ્છા કર્ણાટક જવાની અને મુખ્યમંત્રી બનવાની હોવાનું જણાવાય છે. હાલ સુનીલ બંસલની નજર રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીની ખુરશી પર છે