કોલકત્તા માં દુર્ગા પંડાલમાં નાસભાગ થતા 18 વ્યકિતઓના મોત નીપજ્યા, 25 ઈજાગ્રસ્ત
કોલકત્તામાં દુર્ગા પંડાલમાં નાસભાગની દુર્ઘટનામાં 17 લોકોનાં મોત, 25થી વધુ ઘાયલ. PM મોદીએ મૃતકોના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની સહાય જાહેર કરી.