Salary Hike: આવતા વર્ષે તમારો પગાર 9 ટકા વધી શકે છે, રિયલ એસ્ટેટ અને નોન-બેન્કિંગ સહિત આ ક્ષેત્રોમાં સૌથી વધુ પગારવધારો શક્ય.
BookmarkSalary Hike Report: વૈશ્વિક તણાવ છતાં 2027માં કર્મચારીઓના પગારમાં આ વર્ષની સરખામણીમાં વધુ વધારો થવાની શક્યતા છે. Aonના રિપોર્ટ અનુસાર, NBFC,...