‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ DRIની મોટી કાર્યવાહી, 362 મેટ્રિક ટનથી વધુ પાકિસ્તાની મૂળની સુકી ખારેક જપ્ત
BookmarkDRIની તપાસમાં સામે આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની મૂળની સુકી ખારેકને UAE મારફતે ભારતમાં મોકલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો....