હાલ વરસાદ ખેંચાયો છે અને તેને કારણે બજારમાં નવી મગફળી અને કપાસની નવી આવક બિલ્કુલ બંધ થઈ ચુકી છે
Gujarat
Gujarat news covering cities, districts, local events and statewide developments. Get accurate and timely Gujarat updates on Your NEWZ.
375 articles found
GUJARAT NEWS
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ, અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, "ગુજરાત બોલશે ખાલિસ્તાન જિંદાબાદ" લખીને મોકલાયો ઈમેલ
Bookmark10 મહિનામાં અમદાવાદની જુદીજુદી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની આ છઠ્ઠી ધમકી મળી છે
આ દુર્ઘટનામાં 12 શ્રમિકોને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર બાદ ત્રણ શ્રમિકોને ડિસ્ચાર્જ કરી દેવ...
વડોદરામાં Gen-Z સાથેના સંવાદમાં PM મોદીનો કૉંગ્રેસ પર કટાક્ષ, કહ્યુ-વિકાસ જોઈ નારાજ ફુવા ફરી બૂમો પાડશે
Bookmarkપીએમ મોદીએ કહ્યુ કે જૂ્ઠ્ઠાણાની ગુંજથી ભરમાવનારાઓ દરેક ચોક પર મળી જશે, પંરતુ ભારતના નવયુવાનો સત્યની હુંકારથી ચાલે છે. સત્યના હુંકાર સાથે ચાલ...
પરિસ્થિતિ વણસતાં અને લોકોનો આક્રોશ જોતાં યુવતીએ 112 પર કૉલ કરીને પોલીસની મદદ માંગી હતી
72 વર્ષમાં પહેલીવાર નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ગુજરાતમાં, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પાસે પુરસ્કાર વિતરણ થશે
Bookmarkનેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની પોતાના 72 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર દિલ્હીથી બહાર ગુજરાતના કેવડિયામાં થશે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 22 સ...
અમરેલી જિલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં વિનવિભાગ દ્વારા સિંહનો જીવ બચાવવાનું એક પ્રશંસનીય અને સાહયસિક ઓપરેશન હાથ ધરાયું હતું.
એસ. જી. 1 ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ડમ્પર ચાલકની ધરપકડ કરીને ડમ્પરને જપ્ત કર્યું છે.
ગુજરાત HC અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ચેન્નઈથી ઝડપાયો, પોલીસ પૂછપરછ હાથ ધરી
Bookmarkઆ ઈમેલ ચેન્નઈથી થયો હોવાનું ઉજાગર થયા બાદ સાયબર ક્રાઈમની ટીમ ચેન્નઈ પહોંચી હતી. ત્યાંથી ઈમેલ કરનારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઓલા-ઉબર-રેપિડોના વિરોધમાં અમદાવાદમાં 3.70 લાખ રિક્ષા-ટેક્સીની હડતાળ, રિક્ષાચાલકોની દાદાગીરી બાદ પોલીસ કાફલો ખડકાયો
Bookmarkખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે રિક્ષા-ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલ...
Showing 191–200 of 375 articles · Page 20 of 38