"મકાન ફાળવો નહીંતર ચંડોળા તળાવમાં રહેવા જઈશું": મકાન ફાળવણી માટે 200 અસરગ્રસ્તોએ રિવરફ્રન્ટ હાઉસનો ઘેરાવ કર્યો
Bookmarkચંડોળા તળાવના અસરગ્રસ્તોને 6 મહિના બાદ પણ આવાસની ફાળવણી નહીં, પૂર્વ વિપક્ષ નેતા સહિત 200થી વધુ લોકોએ રિવરફ્રન્ટ હાઉસનો ઘેરાવ કર્યો