પૂર્વ કૉંગ્રેસી સામે કાકાનો બળાપો ? : ભાજપના રાષ્ટ્રીય સચિવ બનેલા રોહન ગુપ્તાને નીતિન પટેલ ઓળખતા નથી!
Bookmarkતાજેતરમાં નીતિન પટેલની એક સોશયલ મીડિયા પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. તેમાં ભાજપની કેન્દ્રીય કારોબારીમાં ગુજરાતના ચાર નેતાઓને જવાબદારી આપવામાં...