Jamnagar: જામનગર-લાલપુર હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 3ના મોત, ભોળેશ્વરના દર્શન કરીને પાછા ફરતી વખતે દુર્ઘટના સર્જાઈ
Bookmarkઘાયલોમાં ઓટોરિક્ષામાં સવાર 5 બાળકો અને 2 મહિલાઓ સહીત કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત અતિગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું...