Gandhinagar: ગુજરાતમાં હાલની ખરીફ સિઝનમાં 59.26 લાખ હેક્ટર વાવેતર પૂર્ણ, કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં વાવેતર
Bookmarkરાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 8.39 લાખ હેક્ટર (61 ટકા) વાવેતર નોંધાયું છે. જેમાં 4,63 લાખ હેક્ટર વાવેતરસાથે ડાંગર સૌથી મોખરે અને 2.54 લાખ હેક્ટ...