જન્માષ્ટમી-રક્ષાબંધન પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલમાં 72 કલાકમાં ડબ્બે 45 રૂ.નો વધારો
Bookmarkજો આગામી દિવસોમાં તંત્ર દ્વારા સંગ્રહખોરી અને ભાવવધારા પર નિયંત્રણ લાદવામાં નહીં આવે, તો ખાદ્યતેલના ભાવમાં હજી પણ ભાવવધારાની શક્યતા છે.
887 articles found
જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા સંગ્રહખોરી અને ભાવવધારા પર નિયંત્રણ લાદવામાં નહીં આવે, તો ખાદ્યતેલના ભાવમાં હજી પણ ભાવવધારાની શક્યતા છે.
ખાનગી સિક્યુરિટી એજન્સીઓ માટે PSARA (Private Security Agencies Regulation Act) હેઠળ લાઇસન્સ મેળવવું અને તેની સમયસર રીન્યુઅલ કરાવવું જરૂરી છે
સમયમર્યાદામાં આ e-KYCની પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે, તો એલપીજી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડે તેવી સંભાવના છે
અમદાવાદ શહેરમાં ચાલુ મોનસૂનમાં અત્યાર સુધીમાં સરેરાશ 24 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે
રાહુલ ગાંધીએ એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યુ છે કે સરકારે છાત્રોની વાત સાંભળવી જોઈએ. ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રોની વિરુદ્ધ બળ...
ક્ષેત્રમાં બીજીવાર આવેલા આ પુરે ખેડૂતોના સફરજનના પાકને ભારે નુકશાન પહોંચાડયું છે
પવન ખેડાએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં એક શખ્સે દાવો કર્યો છે કે અરુણાચલની કેટલીક જમીનને ચીન કબજે કરી રહ્યું છે
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેણે રાત્રિભર દરમિયાન છોડવામાં આવેલા 456 યુક્રેની ડ્રોન્સને તોડી પાડયા છે.
વિધાનસભા ઘેરાવ માર્ચ દરમિયાન છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોએ ક્હ્યુ કે જ્યારે સરકારે અણિયારા બેરિકેડ લગાવ્યા, તો તબિયત ઠીક નહીં હોવા છતાં હું...
અકસ્માતની જાણકારી બાદ સ્થાનિક પોલીસ સહીત તંત્રનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. અકસ્માતમાં કલેક્ટરની કારના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી
Showing 621–630 of 887 articles · Page 63 of 89