ભારે વરસાદના કહેર વચ્ચે ગુજરાતે કેન્દ્ર પાસે માંગી મદદ, 22000ને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા-1200 રેસ્ક્યૂ
Bookmarkકેન્દ્રીય મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ છે કે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ શુક્રવારે તમામ પ્રભાવિત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી...