ગિરનાર લીલી પરિક્રમામાં શ્રદ્ધાનો મહાસાગર! 5 લાખથી વધુ ભાવિકોએ પૂર્ણ કરી પરિક્રમા, જંગલમાં માનવ મહેરામણ
Bookmarkગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમામાં આ વર્ષે ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરીથી ગિરનારના...