અમરેલીમાં CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, બિન-અનામત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોનની આવક મર્યાદા વધારવાની ઘોષણા કરી
Bookmarkભૂપેન્દ્ર પટેલે કહ્યુ છે કે રાજ્યમાં 16 લાખથી વધુ ગરીબ પરિવારોને પોતાના ઘરનું ઘર મળ્યું છે, જ્યારે 10,300થી વધુ આરોગ્ય મંદિરો કાર્યરત કરવામા...