ભારતના 22 કરોડ મુસ્લિમોને ચૂંટણી બહિષ્કાર માટે ઉશ્કેરાશે? ઓવૈસી-મદની સહીતના મુસ્લિમ નેતાઓની 24 જુલાઈએ બેઠક
Bookmarkઈન્ડિયન મુસ્લિમ ફોર સિવિલ રાઈટ્સ એટલે કે IMCR નામના સંગઠને આગામી 24 જુલાઈએ દિલ્હીમાં એક બેહદ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ બેઠકનું એલાન કર્યું...