અમદાવાદના કેશવ નારાયણ બિલ્ડર ગ્રુપની 129 કરોડથી વધુની સંપત્તિ ઈડીએ ટાંચમાં લીધી, રીયલ એસ્ટેટ ફ્રોડ મામલે કાર્યવાહી
Bookmarkક્રાઈમ બ્રાન્ચ, સટેલાઈટ પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન અને બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી