ધોરાજી નગરપાલિકા ટીમની ક્રૂરતા!,10ને કરડનારા પાગલ કૂતરાંને રસ્તા વચ્ચે માર મારી મોતને ઘાટ ઉતાર્યું
Bookmarkલોકોનું કેહવું છે કે આ પ્રકારની ઘટના રોકવા માટે પ્રશાસને સમયસર કાર્યવાહી કરવી જોઈએ. નગરપાલિકાની ટીમ દ્વારા કૂતરાને સડક પર માર મારવાની કાર્યવ...