વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રોકાણકારોને આમંત્રણ, ઋષિકેશ પટેલે કરી ઉદ્યોગપતિઓ સાથે બેઠકો
Bookmarkમેલબોર્ન, સિડની, બ્રિસ્બેન અને ઓકલેન્ડની મુલાકાત દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગની તકોની શોધ