Ahmedabad: સુરત ભાજપમાં 19 લાખનો તોડ કોણે કર્યો?કોર્પોરેટર અને કાર્યકર્તા વચ્ચે ચેટથી રાજકીય ગરમાવો
Bookmarkસુરત ભાજપમાં ફરી એક વખત આંતરિક વિવાદે રાજકીય ગરમાવો પેદા કર્યો છે. ભાજપના જ એક વોટ્સએપ ગ્રુપમાં 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટ, દરેક કોર્પોર...