ગૌરક્ષા મુદ્દે સાધુ-સંતોએ ફૂંક્યું રણશિંગુ! 27 નવેમ્બરે અડાલજમાં મહાસંમેલન, એક લાખથી વધુ ગૌભક્તો ઉમટશે?
Bookmarkગુજરાતમાં ગૌમાતા અને ગૌવંશની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની, સમગ્ર દેશમાં ગૌહત્યા પર સં...