વનકર્મીઓની હડતાળનાં એંધાણ: 4, હજાર થી વધુ વન કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે તો ગીરના સિંહો નોધારા થઈ જશે. ?
Bookmarkગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરના વનરક્ષક-વનપાલ કર્મચારીઓનાં ધરણાં | ગ્રેડ પે, જોખમ ભથ્થું અને બદલી સહિતના પડતર પ્રશ્નો ઉકેલવાની માગ...