Gujarat
Gujarat news covering cities, districts, local events and statewide developments. Get accurate and timely Gujarat updates on Your NEWZ.
375 articles found
GUJARAT NEWS
દિવાળી પૂર્વે 101 નવી ST બસોનું લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે નહીં, ST કર્મચારીઓના હસ્તે કરાવ્યું પૂજન અને લીલી ઝંડી
Bookmark14 સ્લીપર અને 87 સુપર ડિલક્સ બસો સેવામાં જોડાઈ, મહિલા કંડક્ટરોને આગળ રાખી લોકાર્પણની શરૂઆત કરાવી; હર્ષ સંઘવીની સાદગીની પાટનગરમાં ચર્ચા
મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, નવેમ્બરના પગાર સાથે 4 મહિનાનું એરિયર્સ મળશે
9 નવેમ્બરે પણ જાહેર રજા ની માંગ ને મળી મંજૂરી | દિવાળી પહેલાં કર્મચારીઓની બે મોટી માંગણીઓનો સ્વીકાર, 9 નવેમ્બરની રજાના બદલામાં 28 નવેમ્બર,...
5 નવેમ્બરથી ઓનલાઇન અરજી શરૂ | GSSSB દ્વારા ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 994 જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત, જુનિયર ક્લાર્ક...
ગ્રુપ-A અને ગ્રુપ-Bના ઉમેદવારો બેઠક નંબરના આધારે ચકાસી શકશે ગુણ, 41 ઉમેદવારોનાં પરિણામ હાલ અનામત
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના બાદ બોગસ તબીબો સામે કડક કાર્યવાહી: 15 દિવસમાં 38 ઝડપાયા, 35 સામે FIR
Bookmarkગુજરાતભરમાં 298 ટીમો દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરાઈ; રાજકોટમાં સૌથી વધુ 17 બોગસ તબીબો ઝડપાયા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2027 માટે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રોકાણકારોને આમંત્રણ, ઋષિકેશ પટેલે કરી ઉદ્યોગપતિઓ સાથે બેઠકો
Bookmarkમેલબોર્ન, સિડની, બ્રિસ્બેન અને ઓકલેન્ડની મુલાકાત દરમિયાન ઉદ્યોગ, વેપાર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગની તકોની શોધ
Showing 81–90 of 375 articles · Page 9 of 38